જામનગર ના એકજ કુટુંબ ના ૫ જણ ના દેવું થય જતા સામુહિક આપઘાત

ઉદય ગુજરાતી ન્યૂજ઼ .બ્રેકિંગ .જામનગર ના કિશાન ચોક વિસ્તાર માના એક પરિવાર ના પાંચ જણા એ ઝહેર પી ને આત્મ હત્યા કરીલીધી હતી જેમાં [૧] હેમંત ઉમ્રવર્ષ ૫ [૨] કુમકુમ ઉમ્રવર્ષ ૧૦[૩] આરતીબેન સાકરિયા ઉમ્રવર્ષ ૩૭ [૪]દીપકભાઈ સાકરિયા ઉમ્રવર્ષ ૪૦ [૫] જ્યાબેન ગોરધનદાસ ઉમ્રવર્ષ ૭૦ આ તમામે ઝહેર પી ને આત્મ હત્યા કરી લીધી હતી આ સામુહિક આત્મ હત્યા પાછળ નું કારણ જાણવાજામનગર પોલીસ દવારા વધારે તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર..છત્રપાલ ભાઇ ખવડ સુદામડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *