નાગેશ્રી પો.સ્ટે.ના ટીંબી ઓ.પી. વિસ્તારના ભાડા ગામે જુગારનો ગણનાપાત્ર (ક્વોલીટી) કેશ શોધી કાઢતી નાગેશ્રી પોલીસ


નાગેશ્રી પો.સ્ટે.ના ટીંબી ઓ.પી. વિસ્તારના ભાડા ગામે જુગારનો ગણનાપાત્ર (ક્વોલીટી) કેશ શોધી કાઢતી નાગેશ્રી પોલીસ…
પોલીસ અધિક્ષક શ્રી નિર્લીપ્ત રાય સાહેબ અમરેલી નાઓની સુચનાથી અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર. ડી. ઓઝા સાહેબ સાવરકુંડલા ડીવીઝન તથા સી.પી.આઇ. શ્રી જી જે રાવત સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહિ જુગારના કેશો શોધી કાઢવાની સુચના મળેલ હોય જે અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ બી. જી.વાળા તથા અનાર્મ એ.એસ.આઇ એસ.એચ.જોષી તથા પો.કોન્સ. મુકેશભાઇ વી.ચૈાહાણ તથા આ.લોક રક્ષક દીલુભાઇ એચ.ચાવડા તથા અના.લોક રક્ષક રવિરાજ એચ.મોડાસીયા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.સબ ઇન્‍સ બી.જી.વાળાનાઓ ને મળેલ બાતમી હકિકત આધારે ભાડા ગામે રામપીરના મંદીર પાસે ખુલ્લી જાહેર જગ્યામા એક ગોળ કુંડાળુ વળી ને જુગાર રમતા (૧)હરેશભાઇ ઉર્ફે ટીણાભાઇ જાદવભાઇ ડાભી ઉવ.૩૨ રહે.ભાડા તા.જાફરાબાદ (૨) રમેશભાઇ નાથાભાઇ પરમાર ઉ.વ.૨૦ રહે.ભાડા તા.જાફરાબાદ(૩) પ્રવિણભાઇ ઘેલાભાઇ ચૈાહાણ ઉ.વ.૩૨ રહે.ભાડાતા.જાફરાબાદ જી.અમરેલી (૪) લખમણભાઇ નારણભાઇ જાદવ ઉ.વ.૪૦ રહે.ભાડા તા.જાફરાબાદ(૫) દેવજીભાઇ દાહાભાઇ મકવાણા ઉ.વ.૩૮ રહે.ભાડા તા.જાફરાબાદ(૬) પ્રેમજીભાઇ ટપુભાઇ મહિડા ઉ.વ.૩૧ રહે.ભાડા તા.જાફરાબાદ વાળાઓ ને રોકડ રૂ.૧૨૩૫૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૨૩૫૦/ના જુગાર લગત સાહીત્ય સાથે પકડી તેમજ તમામને નાગેશ્રી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરી નાગેશ્રી પો.સ્ટે. જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી કરાવેલ છે.
આ કામગીરી નાગેશ્રી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ બી. જી.વાળા તથા અનાર્મ એ.એસ.આઇ એસ.એચ.જોષી તથા પો.કોન્સ. મુકેશભાઇ વી.ચૈાહાણ તથા આ.લોક રક્ષક દીલુભાઇ એચ.ચાવડા તથા અના.લોક રક્ષક રવિરાજ એચ.મોડાસીયા નાઓ સામેલ હતા.
રિપોર્ટર…. ભરતભાઈ ખુમાણ અમરેલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *