બોટાદ જિલ્લા કાઠી ક્ષત્રિય સંમાજ દ્વારા સન્માન સમારોહ યોજવામા આવ્યો

તા 22.8.2020.ના ગણેશ ચતુર્થીને શનિવારના શુભ દિને
બોટાદ જિલ્લા કાઠી ક્ષત્રિય સંમાજ દ્વારા સન્માન સમારોહ યોજવામા આવ્યો

જે તકે પાળીયાદ વિસામણબાપુ ની જગ્યા ના શ્રી ભયલુભાઈ વરૂ
ગુજરાત રાજ્ય ના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ
બોટાદ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જોરૂભાઈ ધાધલ
બરવાળા તાલુકા પંચાયતના પ્રમુખ વિરેન્દ્રભાઈ જે. ખાચર સાંળગપુર


રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ધાધલ
ગઢડા નગર પાલિકા ના પ્રમુખ પ્રતાપભાઈ ખાચર ને
શાલ ઓઢાડી તલવાર આપી
સમસ્ત કાઠી ક્ષત્રિય સંમાજ બોટાદ રાણપુર બરવાળા ગઢડા સ્વામી નાં આમ સમસ્ત બોટાદ જીલ્લા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું


જયવિહળાનાથ જયસુયૅદવ જયમાતાજી

અહેવાલ રિપોર્ટ… કનુભાઈ ભોજક ઝરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *