News Channel of Gujarat
કેમ્પમાં કોવિડ-૧૯ને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક પહેરવા તેમજ હેન્ડવોશ જેવી ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવેલ અને બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધેલ.