Tue. Sep 28th, 2021

Month: February 2020

તનિષ્ક શો રૂમના મેનેજમેન્ટ એજન્ટ પાસે માંગેલ એક કરોડની ખંડણી તથા અપહરણના વધુ બે ઇસમોને પકડી લેતી ભાવનગર પોલીસ

તનિષ્ક શો રૂમના મેનેજમેન્ટ એજન્ટ પાસે માંગેલ એક કરોડની ખંડણી તથા અપહરણના વધુ બે ઇસમોને પકડી લેતી ભાવનગર પોલીસ

જેસર તાબેના કદમગીરી ગામ માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૧૬૮ કિ.રૂ. ૫૦,૪૦૦/- નો મુદામાલ ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

જેસર તાબેના કદમગીરી ગામ માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૧૬૮ કિ.રૂ. ૫૦,૪૦૦/- નો મુદામાલ ઝડપી લેતી ભાવનગર લોકલ…

અમરેલી જીલ્લા ના જાફરાબાદ તાલુકા ના વાંઢ ગામે આવતી 25/3/2020 તારીખે સુવાઇ મા ના મઢે. ( કળાઇ ના ગઢે). .લ કનકેર્શ્વરીમા મા ના મંદીરે . દેવી ભાગવત પારાયણ નુ ભવ્ય આયોજન

અમરેલી જીલ્લા ના જાફરાબાદ તાલુકા ના વાંઢ ગામે આવતી 25/3/2020 તારીખે સુવાઇ મા ના મઢે. ( કળાઇ ના ગઢે). .લ…

અમરેલી શહેરમાં મઘરાત્રે પોરબંદરનાં યુવકની ઘાતકી હત્યાનાં, અનડીટેક્ટ ગુન્હાનાં આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

🔴 પ્રેસનોટ તા.૨૮/૦૨/૨૦૨૦ 🔵 💫 અમરેલી શહેરમાં મઘરાત્રે પોરબંદરનાં યુવકની ઘાતકી હત્યાનાં, અનડીટેક્ટ ગુન્હાનાં આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી…

રાજુલાના કથીવદર ગામમા કૃમીનાશક દિવસની ઉજવણી કરાઈ

રાજુલાના કથીવદર ગામમા કૃમીનાશક દિવસની ઉજવણી કરાઈ અમરેલીના માનનીય જીલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર સાહેબની સુચના અને મુખ્ય જીલ્લા આરોગ્ય…

રાજુલામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ અમરેલીના માનનીય જીલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર સાહેબની સુચના અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કૃમિનાશક દિવસ ઉજવાયો જેમા રાજુલાના ડુંગર ગામ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા,એમ.ઓ.ડૉ.એન.કે.વ્યાસ,સુપરવાઈઝર સંજયભાઈ દવે,પ્રિન્સિપાલ શિલ્પાબેન,મહેશભાઈ રાઠોડ અને નર્સબહેન કે.ડી.કનોજીયા દ્વારા ઉજવણી કરી કામગીરીની શરૂઆત કરવામાં આવેલ જેમા રાજુલામા હેલ્થ,આઈસીડીએસ અને શિક્ષણ વિભાગના સ્ટાફ દ્વારા એક થી ઓગણીસ વર્ષના તમામ બાળકોને શાળાએ જતા કે ન જતાં તેમજ આંગણવાડીએ જતા કે ન જતા તમામ બાળકોને નિશુલ્ક કૃમિ નિયંત્રણની ગોળી ખવડાવવામાં આવેલ અને જે બાળકો બાકી રહેશે તેમને આગામી ત્રીજી માર્ચના રોજ મોપ અપ રાઉન્ડ દરમિયાન આવરી લેવામાં આવશે જે અખબારી યાદીમાં જણાવેલ છે.

રાજુલામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ અમરેલીના માનનીય જીલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર સાહેબની સુચના અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી…

‌શ્રી રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ તથા વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા તા.૨૬/૦૨/૨૦૨૦ ના રોજ જનતા ના લાભાર્થે ચિતલ હોમ ગાર્ડ યુનિટ ના સહયોગથી ૬૩ માં નેત્ર નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ.

‌શ્રી રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ તથા વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા તા.૨૬/૦૨/૨૦૨૦ ના રોજ જનતા ના લાભાર્થે ચિતલ હોમ ગાર્ડ યુનિટ…

રાજુલાના ડુંગરમાં આરોગ્ય વિભાગ દ્વારા અર્ધરક્ષિત બાળકોને રસીકરણથી રક્ષિત કરાયા

રાજુલાના ડુંગરમાં આરોગ્ય વિભાગ દ્વારા અર્ધરક્ષિત બાળકોને રસીકરણથી રક્ષિત કરાયા અમરેલી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ સાહેબ અને ડૉ.આર.કે.જાટ સાહેબના…

બાળ સુરક્ષા એકમ અમરેલી દ્વારા બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાના કર્મીઓ માટે વર્કશોપ યોજાયો

બાળ સુરક્ષા એકમ અમરેલી દ્વારા બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાના કર્મીઓ માટે વર્કશોપ યોજાયો અમરેલી, તા: ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ જિલ્લા…

અમરેલી જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમના ભંગ બદલ વિવિધ વિભાગો દ્વારા રૂ. ૮૭,૭૫૦/- નો દંડ વસુલાયો

અમરેલી જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમના ભંગ બદલ વિવિધ વિભાગો દ્વારા રૂ. ૮૭,૭૫૦/- નો દંડ વસુલાયો જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા…