Tue. Sep 28th, 2021

Month: December 2020

અમરેલી જિલ્લાના લીલીયાના ૨/તેમજ જાત્રુડા નો ૧/મળી ત્રણ વ્યાજંકવાદીઓ વિરુદ્ધ ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરતી લાઠી પોલીસ

લાઠી તાલુકામાં ફરિયાદીને પોતાના પિતાની કેન્સરની બીમારીના ઇલાજ માટે આરોપીઓએ ગે.કા. વ્યાજે રૂ.૧૬,૦૦,૦૦૦/- આપી સાડા સાત વીઘા જમીન આરોપીઓએ નામે…

અમરેલીમાં પોલીસ હેડ કવાંટર્સ સામે યુવાને હવામાં ફાયરિંગ કર્યું

અમરેલીમાં પોલીસ હેડ ક્વાટર્સ સામેયુવાને હવામાં ફાયરિંગ કર્યુંપોલીસે નાકાબંધી કરી બાબરા પાસેથી આ યુવાનને પકડી પાડ્યો અમરેલીના ચિતલ રોડ પર…

ગુજરાત વિશ્વકર્મા સમાજનું સંમેલન યોજાયું જેમાં વિશ્વકર્મા જયંતીની જાહેર રજા મંજુર કરાવા માંગણી કરી

આજ તારીખ ૨૭/૧૨/૨૦૨૦ ના રોજ અમરેલી (સૌરાષ્ટ્ર) માં યોજેલ ગુજરાત વિશ્વકર્મા સમાજનું સંમેલન યોજાયું જેમાં વિશ્વકર્મા વંશજો જોઈએ ધારદાર ભાષણ…

કેશોદ થી શીંગતેલ ભરી ને પીપાવાવ જતું ટેન્કર પલ્ટી મારી ગયું

સ્લગકેશોદ થી શીંગતેલ ભરી ને પીપાવાવ જતું ટેન્કર પલ્ટી મારી ગયુંએન્કરકેશોદ થી તેલ ભરી પીપાવાવ તરફ જતું શીંગતેલ ભરેલ ટેન્કર…

રાજુલા ટાઉનમાં પાણીની ટાકી પાસે જાહેર જગ્યામાથી જુગાર રમતા પાચ ઈસમો ને રોકડ રૂપીયા-૧૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ

રાજુલા ટાઉનમાં પાણીની ટાકી પાસે જાહેર જગ્યામાથી જુગાર રમતા પાચ ઈસમો ને રોકડ રૂપીયા-૧૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી…

કંચનપુર ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ખંભાળીયા પોલીસ

કંચનપુર ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ખંભાળીયા પોલીસ વિશાલકુમાર વાઘેલા સાહેબ તથા સમીર ચારડા સાહેબ એ જુગાર ના…

છતડીયા ભૂતડાદાદાના આશ્રમે હરિદ્વાર ઉદાસીન પંચાયત મોટા અખાડાના સઁતોની પાવન પધારામણી

ભારતભરના ઉદાસીન પંચાયત અખાડાના શ્રી મહંત રધુમણિ બાપુ હરદ્વાર તેમજ 101 અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા માનવ મેરામણનો સંતોના દર્શન…

બાબરા તાલુકાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધાપથ માર્ગ બનશે

બાબરા તાલુકાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધાપથ માર્ગ બનશેમિયા ખીજડિયા અને પીપળીયા ગામને જોડતો નવો સુવિધાપથ માર્ગનું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે…

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાંગધ્રા ગામના નકાભાઈ લખમણભાઈ વાવડીયા ઉંમર વર્ષ ૩૮ સામે ગુન્હો દાખલ કરતી ખામ્ભા પોલીસ

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાંગધ્રા ગામના નકાભાઈ લખમણભાઈ વાવડીયા ઉંમર વર્ષ ૩૮ નાઓ એ ફરિયાદીને ૩ વર્ષ પહેલાં ગેરકાયદેસર રીતે…

દ્વારકાના જામ ખંભાળિયામાં દેવળિયા પાટીયાથી કુરંગા ફોરવે હાઇવે કામ અંગે તપાસ થવા માંગ ઉઠવા પામી છે

દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મુખ્ય મથક જામ ખંભાળિયા માં દેવળિયા પાટીયા થી કુરંગા ફોરલેન હાઇવે કામ અંગે તપાસ થવા અનેક…