Tue. Sep 28th, 2021

Month: April 2021

મિથીલીન બ્લૂ ની બોટલ જે કોઈ ને જોતી હોય તેને નીચેના મોબાઈલ નંબર પર ફોન કરી ને અથવા રૂબરૂ આવી ને મેળવી શકો છો

🙏🏻સેવા સહકાર🙏🏻 આજ રોજચક્કરગઢ રોડ પટેલ સંકુલ પાછળ અર્જુન નગર માંરાધે મેરેજ હોલ માં મિથીલીન બ્લૂ ની બોટલ જે કોઈ…

અમરેલી માં તંત્ર ને સાથે રાખીને સંક્રમિત વિસ્તારોમાં સેનેટાઈઝેશન કરવામાં આવ્યું.

અમરેલીકોરોના ના નો કાળો કહેર વરસી રહ્યો છે ત્યારેઆજરોજ વોર્ડ નં-5 ચક્કરગઢરોડ શુભલક્ષ્મીનગર વિસ્તારમાં વધતા જતા કોવિડ કેસ ને લઈનેનગર…

ભારતમાં મહામારીની વિનાશકારી બીજી લહેર દરમિયાન ઓક્સિજનની મુખ્ય જરુરીયાતોમાંની એક છે.

બ્રિટનના આ એક શિપિંગ કન્ટેનરના આકારથી નાના કારખાના ભારતની હોસ્પિટલોમાં ઓક્સિજનની વ્યાપક માંગને કેટલીક હદ સુધી પુરા કરી શકશે. ભારતમાં…

દર્દીઓને મદદ કરવા માટે પોતાની ઓટોરીક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી નાંખી છે.

નવી દિલ્હી,તા.30.એપ્રિલ,2021 કોરોનાના કહેરની વચ્ચે કેટલાક લોકો માનવતાને ભુલીને ઓક્સિજન, રેમડેસિવિરના કાળાબજાર કરીને લોકોને લૂંટી રહ્યા છે તો કેટલાક લોકો…

સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે

સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં…

પાલનપુર તાલુકાના ગઢ જેવા ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓના સગાં હોસ્પિટલ મેળવવા માટે ભટકી રહ્યાં છે છતાં તેમને જગ્યા મળતી નથી

પાલનપુર તાલુકાના ગઢ જેવા ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓના સગાં હોસ્પિટલ મેળવવા માટે ભટકી રહ્યાં છે છતાં તેમને જગ્યા મળતી નથી. ગુજરાતના…

ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ : વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મહત્વની જાહેરાત……….ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ : વિજયભાઇ રૂપાણી……….જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા ૧૦ જિલ્લાઓ-…

પોતાની વેક્સીન હાલ આપવાનો ઈનકાર કરનારા બ્રિટને ભારતને રીતસરની ઓક્સીજનની ફેક્ટરી જ મોકલી આપી છે.

કોરોનાની મહામારીમાં એક સમયે દુનિયા આખીને છુટ્ટા હાથે મદદ કરનારા ભારત પર આજે સંકટ આવી પડ્યું છે. આ સંકટની સ્થિતિમાં…

એમ્બ્યુલન્સના અને ખાનગી વાહનના ફરી લાગ્યા થપ્પા : સુરક્ષા માટે પોલીસને બોલાવવી પડી

આરોગ્યની અરાજકતા : હોસ્પીટલની બહાર કાળજુ કંપાવતા ગોઝારા દ્રશ્ય એમ્બ્યુલન્સના અને ખાનગી વાહનના ફરી લાગ્યા થપ્પા : સુરક્ષા માટે પોલીસને…