Fri. Aug 6th, 2021

Share with:


રાજુલાના ડુંગરમાં આરોગ્ય વિભાગ દ્વારા અર્ધરક્ષિત બાળકોને રસીકરણથી રક્ષિત કરાયા

અમરેલી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ સાહેબ અને ડૉ.આર.કે.જાટ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના ડુંગર ગામે દેવીપુજક વિસ્તારમા આયોજીત મમતા દિવસમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા,ડૉ.એન.કે.વ્યાસ,કે.વી.કુબાવત(આર.એ.) તથા કે.સી.રાવળ(પી.એમ.એ.) દ્વારા મમતા દિવસની મુલાકાત લઇ બાળકોના વાલીઓને ઘર મુલાકાત દ્વારા રસીકરણ વિષે સમજ આપી જાગૃતતા લાવી બાળકોને રસીકરણથી રક્ષિત કરવાની સુંદર કામગીરી કરવામાં આવેલ તેમજ તાલુકા હેલ્થ કચેરી દ્વારા આગામી દિવસોમા ડુંગરની જેમ અન્ય ગામોની પણ મુલાકાત લઇ અરક્ષિત કે અર્ધરક્ષિત બાળકોના વાલીઓને ઘર મુલાકાત કરી રસીકરણ વિશે સમજણ આપી આગામી મિશન ઇન્દ્રધનુષ ૨.૦માં આવરી લેવામાં આવશે જે યાદીમાં જણાવેલ છે.

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *