Fri. Aug 6th, 2021

રાજુલામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ અમરેલીના માનનીય જીલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર સાહેબની સુચના અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કૃમિનાશક દિવસ ઉજવાયો જેમા રાજુલાના ડુંગર ગામ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા,એમ.ઓ.ડૉ.એન.કે.વ્યાસ,સુપરવાઈઝર સંજયભાઈ દવે,પ્રિન્સિપાલ શિલ્પાબેન,મહેશભાઈ રાઠોડ અને નર્સબહેન કે.ડી.કનોજીયા દ્વારા ઉજવણી કરી કામગીરીની શરૂઆત કરવામાં આવેલ જેમા રાજુલામા હેલ્થ,આઈસીડીએસ અને શિક્ષણ વિભાગના સ્ટાફ દ્વારા એક થી ઓગણીસ વર્ષના તમામ બાળકોને શાળાએ જતા કે ન જતાં તેમજ આંગણવાડીએ જતા કે ન જતા તમામ બાળકોને નિશુલ્ક કૃમિ નિયંત્રણની ગોળી ખવડાવવામાં આવેલ અને જે બાળકો બાકી રહેશે તેમને આગામી ત્રીજી માર્ચના રોજ મોપ અપ રાઉન્ડ દરમિયાન આવરી લેવામાં આવશે જે અખબારી યાદીમાં જણાવેલ છે.

Byadmin

Feb 27, 2020

Share with:


રાજુલામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

અમરેલીના માનનીય જીલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર સાહેબની સુચના અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કૃમિનાશક દિવસ ઉજવાયો જેમા રાજુલાના ડુંગર ગામ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા,એમ.ઓ.ડૉ.એન.કે.વ્યાસ,સુપરવાઈઝર સંજયભાઈ દવે,પ્રિન્સિપાલ શિલ્પાબેન,મહેશભાઈ રાઠોડ અને નર્સબહેન કે.ડી.કનોજીયા દ્વારા ઉજવણી કરી કામગીરીની શરૂઆત કરવામાં આવેલ જેમા રાજુલામા હેલ્થ,આઈસીડીએસ અને શિક્ષણ વિભાગના સ્ટાફ દ્વારા એક થી ઓગણીસ વર્ષના તમામ બાળકોને શાળાએ જતા કે ન જતાં તેમજ આંગણવાડીએ જતા કે ન જતા તમામ બાળકોને નિશુલ્ક કૃમિ નિયંત્રણની ગોળી ખવડાવવામાં આવેલ અને જે બાળકો બાકી રહેશે તેમને આગામી ત્રીજી માર્ચના રોજ મોપ અપ રાઉન્ડ દરમિયાન આવરી લેવામાં આવશે જે અખબારી યાદીમાં જણાવેલ છે.

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *