Mon. Oct 18th, 2021

Share with:


પ્રેસ નોટ
ઉદય ગુજરાતી ન્યુજ . તા- 18/2/2019

મેં પોલીસ અધિક્ષક સાહેબ પાટણ નાઓની સૂચના મુજબ નાસતા ફરતા આરોપી તથા પૅરોલ-ફર્લો તથા વચગાળા ના જામીન ઉપર થી ફરાર આરોપી પકડવાની કામગીરીમાં અમો Asi દલપતભાઈ ભીખાભાઇ તથા ASI દશરથજી છગુંજી તથા ASI રમેશભાઈ શક્કરભાઈ તથા HC કિરીટભાઈ પેથાભાઈ એ રિતેના ટીમના માણસો સાથે ચોક્કસ બાતમી આધારે રણુજ ખાતે વોચ તપાસમાં હતા દરમિયાન બાતમી મુજબ પાકા કામના ફર્લો રજા ઉપરથી છેલ્લા અઢી માસથી ફરાર આરોપી ઉમર મહમ્મદ ઘોઘર રહે.રણુજ , તા.જી.પાટણ વાળો મળી આવતા આજરોજ તા-18/2/19 ના કલાક 11/00 વાગે રણુજ મુકામે crpc કલમ 41(1) A,C મુજબ અટક કરી બાકીની સજા ભોગવવા સારું મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે સોપવામાં આવેલ છે. રિપોર્ટ..બાકીરભાઈ પટેલ સિધ્ધપુર

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *