Mon. Oct 18th, 2021

Share with:


ઉદય ગુજરાતી ન્યુજ.. સિધ્ધપુરહોમગાર્ડઝ યુનિટ જવાનો ને ચુંટણી લક્ષિ ફરજો દરમ્યાન ચુંટણી બંદોબસ્ત મા ફરજો ઉપર.શુ કરવુ તેમજ શુ ના કરવુ તેણી માહિતી સિધ્ધપુર પોલીસ સ્ટેશન ના શ્રી P.I. વાય.બી.જાડેજા સાહેબની આગેવાની હેઠળ સિધ્ધપુર હોમગાર્ડ યુનિટ ના ઓફીસર કમાન્ડીંગ શ્રી.જે.જે.ચૌહાણ સાહેબ./શ્રી P.S.આર.બી.પટણી સાહેબ/ ફુલચંદ કે શ્રીમાળી/બાકીર પટેલ/એમ.એચ.પટેલ/આર.ટી.મકવાણા/એમ.એચ.જાલોરી/બી.આર.બ્રહ્મભટ્ટ ની રાહબરી હેઠળ સમજણ તેમજ માહીતગાર યુનિટ ના તમામ સભ્યો ને કરવામાં આવ્યા…….રિપોર્ટ…બાકીરભાઇ પટેલ

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *