Mon. Oct 18th, 2021

Share with:


ઉદય ગુજરાતી ન્યુજ આજ રોજ તારીખ ૨૧/૨/૨૦૧૯ ના રોજ રાજુલા તાલુકા ના ઉટીયા ગામે પ્રથમ આહીર સમાજ ના સમુહ લગ્ન નુ ભવ્ય આયોજન.૧૫ નવ દપતી ઓએ પ્રભુતામા પગલા માંડેલ . આ તકે શીહોર મોઘી બા જગ્યા ના મંહત શ્રી જીણારામજી મહારાજ દ્વારા દિપ પ્રાગ્ટય કરી આ આયોજન ની શુભ આરંભ કરેલ. આતકે પુજય જીણારામજી મહારાજે દરેક નવ દંપતીઓ ને આશીૅર વચન આપેલ તેમજ બારપટોળી થી ઉજૉ મૈયા તેમજ ઠવી વીરડી થી બાપુ અને .અનેક સાધુ સંતો એે હાજરી આપેલ. તેમજ આહીર સમાજ ના આગેવનો જેવા કે બાઘાભાઇ લાખણોત્રા કોવાાયા. કાળુભાઇ લાખણોત્રા કોવાયા. દડુભાઇ વાઘ જોલાપર. બીજલભાઇ વાઘ કથીવદર. સામતભાઇ વાઘ.રામપરા.અરજણભાઇ વાઘ રામપરા. નાજાભાઇ પીંજર. ભીખાભાઇ પીંજર હડમતીયા ટપુભાઇ રામ ભેરાઇ. .કાળુભાઇ લાખણોત્રા નિંગાળા બાવભાઇ નેસડી. તેમજ દરેક ગામેગામ થી આહીર સમાજ ના આગેવાનો વડીલો. રાજકીય આગેવાનો. સામાજીક કાયૅક્રરો હાજરી આપેલ. આ તકે પધારેલ દરેક મહેમાનો નુ ઉટીયા પ્રા. શાળા ની બાળા ઓએ કુમકુમ તિલક કરી પુષ્પગૂજ થી સ્વાગત કરેલ. સાથે સાથે સમુહ લગ્ન સમારોહ ને અનુરુપ વિવિધ વક્તા ઓએ પોતાનુ વ્યકતવ્ય આપેલ.તેમજ વિવિધ સામાજ ના દાતાઓએ દાન નો ધોધ વરસાવી પોતાની ફરજ અદા કરેલ.આ તકે રાજુલા સમસ્ત આહીર સામાજ દ્વારા નાના એવા ઉટીયા ગામના અભણ પરીવાર મા ઉસરેલ હમીરભાઇ ટપુભાઇ લાખણોત્રા કે પોતાએ જાત મહેનત થી સંઘષૅ કરી ને પોતે વિદેશ (ઔમાન) દેશ મા સારી એવી પોસ્ટ મા જોબ કરે છે તેબદલ સંતો ની હાજરી મા હમીર ભાઇ મુ આહીર સમાજ ના પ્રમુખ બાઘાભાઇ તેમજ આગેવાનો દ્વારા શિલ્ડ આપી ને સ્વાગત કરેલ આ આયોજન ને સફળ બનાવવા ઉટીયા આહીર યુવક મંડળ ના દરેક સભ્ય દ્વારા તનતોડ મહેનત કરી ને આ કાયૅક્મ ને દિપાવેલ. આ મંડળ ના સભ્ય ઉટીયા સરપંચ ભાણાભાઈ. દુલાભાઇ. ગભરુભાઇ. ભોળાભાઇ. જેઠસુરભાઇ. શીવાભાઈ. વાજસુરભાઈ. ભીખાભાઇ. ટપુભાઇ. બાવભાઇ. કુમારભાઇ. ભુપતભાઇ. સાદુળભાઇ.અરજણભાઇ. જંડુરભાઇ. કંભાભાઇ.હાકાભાઇ. જેવા દરેક ઉટીયા ના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી ને આ સમુહલગ્ન સમારોહ ના આયોજન ને સફળ બનાવેલ. રીપૉટૅ. . આતાભાઈ વી વાઘ.

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *