Share this:

ઉદય ગુજરાતી ન્યુજ મધ્યપ્રદેશ અમજોરા પો.સ્ટે. જી.ધાર ની દુર્ગાબાઈ 24 વર્ષ ની ગઈ તા.13.2.19 ના ક.15.30 વાગે બ્લાઉઝ લેવા જાવ છું તેમ કહી ને તે તેના અમજૉરા ખાતે ના ઘરેથી નીકળી ગઈ તે મુજબ ની ગુમ સુદા તેના ફરિયાદ તેના પતિ એ અમજૉરા પોલીસ મા દાખલ કરતા રાજુલા પો.સ્ટે. ના ગઈ.તા.16.2.19 ના રોજ રાજુલા પોલીસ ના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાનતે મળી આવેલ તેથી રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. ડી.એ.તુવર સાહેબ નાઓની સૂચના થી મોટા આગરીયા બીટ ના બીટ જમાદાર (એ.એસ.આઈ.)નીરવ દાફડા તેમજ રાજુલા પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ દવારા મધ્યપ્રદેશ પોલીસ સ્ટેશન ના માધ્યમ થી તેના પતિ નો સંપર્ક કરી જાણ કરી તેના પતિ ને સોંપી આપેલ જે બાબતે તેમના કુટુમ્બીજનો દવારા રાજુલા પોલિસ ના આગરિયા બીટ ના જમાદાર નિરવકુમાર નો આભાર વ્યક્ત કરેલ અને સારી કામગીરી કરવા બદલ તેમની ચોમેર થી પ્રસંચા કરેલ…રિપોર્ટ ભરતભાઇ ખુમાણ

By looking into the list you have, keep the ones which do not go away
from budget. Try to sprinkle the keywords naturally throughout
your study. Just find some clients who are looking for writers. http://ftphri.net/__media__/js/netsoltrademark.php?d=forum.latin42.com%2Fmember.php%3Fu%3D96140
By looking into the list you have, keep the ones which do not go away from
budget. Try to sprinkle the keywords naturally throughout your study.
Just find some clients who are looking for
writers. http://ftphri.net/__media__/js/netsoltrademark.php?d=forum.latin42.com%2Fmember.php%3Fu%3D96140
So a web content writer who knows SEO extremely
important. The result of which they did not do a solid job whilst started to feel sick.
So why let them have a big benefit over for you? https://918kiss.poker/casino-games/77-live22
So a web content writer who knows SEO extremely important.
The result of which they did not do a solid job whilst started to feel sick.
So why let them have a big benefit over for you? https://918kiss.poker/casino-games/77-live22