Mon. Oct 18th, 2021

Share with:


ડોળિયા અને ઝીંઝકામા એડોલેશન્ટ એજયુકેશન અંતર્ગત તાલીમનુ આયોજન

રાજુલા તાલુકાના ડોળિયા અને ઝિંઝકા ગામે સર્વ શિક્ષા અભિયાન તેમજ આર.એમ.એસ.એ.અંતર્ગત ઉજાસ ભણી..એડોલેશન્ટ એજયુકેશન અંતર્ગત તાલીમનુ માધ્યમિક સ્કૂલ દ્વારા આયોજન થયેલ જેમાં ડુંગર એમ.ઓ. અને તા.હે.ઓફિસર ડો.એન.વી.કલસરિયા,શાળાના પ્રિન્સીપાલ નીતિનભાઈ શેલડિયા & કમલેશભાઈ પરમાર,ચમપુભાઈ ભુકંણ,ધીરુભાઈ નકુમ,ભારતીબેન ચૌહાણ અને વાલીઓ હાજર રહેલ.જેમા ડો.કલસરિયા અને ભારતીબેન દ્વારા ડેઇલી ન્યુટ્રીશન રિકવાઇરમેન્ટ ઓફ એડોલેશન્ટ & મેન્સ્ટ્રુઅલ હાઈજીન મેનેજમેન્ટ વિશે તાલીમ અને જાણકારી આપેલ.જે અન્વયે વિદ્યાર્થિનીઓ અને તેમની માતાઓને આરોગ્ય બાબતે ઉંડાણપૂર્વક સમજ આપવામા આવી જેથી કરીને આગળની પેઢી સ્વાસ્થ્ય,સ્વચ્છતા અને પોષણની દ્રષ્ટિએ તંદુરસ્ત રહે તેમજ નીતિનભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમ વિશે ટૂંકમાં જણાવેલ જે યાદીમા જણાવેલ છે.રિપોર્ટ.કિનલ જી.પંડ્યા

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *