Mon. Oct 18th, 2021

Share with:


ઉદય ગુજરાતી ન્યુજ.રાજુલા તાલુકા ની તમામ સન્માનિત જનતા જોગ જાહેર સંદેશો

જેવું કે આપ સૌ જાણો છો કે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવા મા આવેલ છે. હવે આપ તમામ લોકો ની જવાબદારી વધી જાય છે. તમામ લોકો સાવધાન રહેશો. આપની આસપાસ કોઈ પણ શંકાશીલ પ્રવુતિ થતી દેખાય તો તાત્કાલિક પોલિસ ને જાણ કરશો.
2) દરિયા કાંઠા ના રહીશો ને વિનંતી છે કે
કાંઠા વિસ્તારમાં કોઈ પણ શંકા
ઉપજાવે તેવી હિલચાલ હોય તો
પોલીસ ને ફોન કરવો
3) અજાણ્યા લોકો અને અજાણી ગાડી
મળી આવે તો પોલીસ સ્ટેશન ને સંપર્ક
કરવો
4) ભીડ ભાળ વાળી જગ્યાએ બિનવારસુ
વસ્તુ ને અડશો નહીં.

યુવાનો ને ખાસ સક્રિય રહેવા વિનંતી છે

પોલીસ ઇન્સ્પેકટર
રાજુલા પોલીસ સ્ટેશન
02794 222077 રિપોર્ટ… અશોકભાઇ મકવાણા

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *