પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

💫 પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

              💫 તાજેતરમાં મે.અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર નાઓએ તા.૦૫/૦૭/૨૦૨૦ થી તા.૨૦/૦૭/૨૦ સુધી એન.ડી.પી.એસ. એકટ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સ.ઇ.ડી.એ.તુવર સા.* ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ.અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે *બગસરા પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૦૦૧૬૨/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૬(બી),૬૫-એઇ,૧૧૬બી,૮૧ વિ. મુજબ* ના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ગુન્હાના કામે આરોપી નાસતો ફરતો હોય જે આરોપીને જુનાગઢ આજાદ ચોક મુકામેથી પકડી પાડેલ છે.  

💫 પકડાયેલ આરોપીઃ-
➡️ સુરજ ઉર્ફે લાડુ જનકભાઇ રાવલ ઉ.વ.૩૨ ધંધો-મંજુરી રહે.જુનાગઢ આજાદ ચોક જી.જુનાગઢ વાળાને તા.૦૮/૦૭/૨૦૨૦ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા બગસરા પોલીસ ને સોપી આપેલ

    💫 *આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સ.ઇ. ડી.એ.તુવર સા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.*

: રિપોટ વેલજી કાલેણા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed