Fri. Aug 6th, 2021

Share with:


વધુ વિગત માટે આ વિડિઓ જુઓ

એન્કર : – દેવભૂમિ દ્રારકા જિલ્લા
ના ભાણવડ તાલુકા ઘુમલી ગામ ખાતે ધૂમલીના સ્થાપત્યો બુક નું વિમોચન કરવમાં આવ્યુ ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) રાજ્ય કક્ષાના મંત્રી દ્રારા બુક વિમોચન કરવમાં આવ્યુ હતુ

વિઓ 01 : – દેવભૂમિ દ્રારકા જિલ્લા ભાણવડ તાલુકા ઘુમલી ગામ ખાતે લેખ વિરદેવસિંહ જેઠવા દ્રારા લખવમાં આવી ધૂમલીના સ્થાપત્યો બુક આજરોજ રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) ના વરદ હસ્તે બુક નું વિમચન કરવમાં આવ્યુ હતુ

02 આ બુક માં જેઠવા વંશની પ્રાચીન નગરી ઘુમલી અને બરડા ડુંગરની ઇતિહાસ અને સ્થાપત્યોને ઉજાગર કરવા માટે આ પુસ્તક લખવામાં આવ્યું છે તેવું લેખ વિરદેવસિંહ જેઠવા જણાવ્યુ હતુ

વિઓ 03 : – આ કાર્યક્રમ માં રાજય કક્ષાના મંત્રી ધર્મન્દ્રસિંહ જાડેજા , પોરબંદર રાજપૂત સમાજ ના પ્રમુખ અને ડાયરેક્ટર સૌરાષ્ટ્ર જીટીપીએલ ના રાજભા મનુભા જેઠવા અને પાંડાવદરા સરપંચ ધર્મન્દ્રસિંહ જેઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્રારકા પી.એસ.જાડેજા સહિત ના ખરેડી સ્ટેટ ના કુમાર અને ધર્મરાજસિંહ વાધેલા અને મહાનુભાવો એ ખાસ હાજરી આપી હતી રિપોર્ટર વિતલ પીસાવાડિયા

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *