Fri. Aug 6th, 2021

Share with:


વધુ વિગતો માટે વિડિઓ જુઓ

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાંથી
ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડતી
અમદાવાદ શહેર P.C.B.

અમદાવાદ શહેરમા દારૂ/જુગારની પ્રવૂતિ નેસ્ત નાબૂદ કરવાની
પોલીસ કમિશ્નર સાહેબની સૂચના અને ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.ચાવડાના માર્ગદર્શન આધારે pcb સ્ટાફના રાજેન્દ્રસિંહ ,મુકેશભાઈ વિગેરે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા પેટ્રોલિંગમા હતા
તે દરમ્યાન બાતમીના આધારે રેડ કરતા
ઈગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું મળી આવ્યુ હતુ ..
જેમા જુદી જુદી બ્રાન્ડની બોટલો બનાવવામા આવતી .
જે બનાવેલ બોટલ નંગ-152 ,
ખાલી બોટલો નંગ-235,
બૂચ નંગ-60
અને જુદી જુદી બ્રાન્ડના સ્ટીકર નંગ-150 એમ કૂલ રૂપિયા/-1,89,784 નો મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે.
અને બે આરોપીઓ ત્યાથી ધરપકડ કરવામા આવેલ.

ભરતભાઈ ખુમાણ
ઉદય ગુજરાતી લાઈવ ઈન અમરેલી

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *