Thu. Feb 25th, 2021
સેવાભાવી ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર ની ટીમ દ્વારા એક અનોખી પહેલ

Share this:

સેવાભાવી ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર ની ટીમ દ્વારા એક અનોખી પહેલ

ટિફિન સેવા “

અંબરીશભાઈ નો એક વિચાર હતો કે આપણા રાજુલા શહેર માં કોઈપણ માણસ ભૂખ્યું સૂવું ના જોઈએ,

તો ભૂખ્યા માણસ ને જમાડવાની આ સેવા ધારાસભ્ય અને તેમની ટિમ તારીખ 07.02.2021 રવીવાર ના રોજ પ્રારંભ કરવા જઈ રહી છે.

તો રાજુલા શહેર માં આપની આજુબાજુ માં જો કોઈ વ્યક્તિ ભૂખ્યું હોય તો ધારાસભ્ય ની ટિમ ને જાણ કરવા વિનંતી.

આ સેવાકીય કાર્ય નો પ્રારંભ લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર ના હસ્તે કરવામા આવશે.

સ્થળ :- માર્કેટિંગ યાર્ડ ની સામે

તારીખ :- 07.02.2021
વાર :- રવીવાર
સમય :- 06.30 કલાકે સાંજે

નોંધ :- ટિફિન સ્થળ પર પહોંચતું કરવામાં આવશે.

  1. ઘનશ્યામ લાખણોત્રા – 7307655555
  2. અમીત જોષી – 9409155555

જૂની કહેવત આજ ચરિતાર્થ થતી જણાય છે ,
“ભગવાન કોઈને માણસને ભૂખ્યો સુવાડતો નથી,ભુખ્યો માણસ સુઈ ગયો હોય ત્યારે અમરીશભાઈ ડેર, ભગવાન સ્વરૂપે આવી ને તે ભૂખ્યા માણસને ઉથાડે છે અને જમાડે છે ,…આ કહેવત આજ ચરિતાર્થ થઈ જણાય છે.

★ઉદય ગુજરાતી લાઈવ ઈન-જૂનાગઢ
●રિપોર્ટર:-હાજાભાઈ ઢોલા(માણાવદર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Us