Thu. Feb 25th, 2021
ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સુપ્રસિદ્ધ એક્ટર વિહાન માનસુરાને પ્રમાણપત્ર તથા સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું

Share this:

વધુ માહિતી માટે અહીંયા વિડિઓ ઉપર ક્લિક કરી અહીં પુરો વિડિઓ જુઓ

ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સુપ્રસિદ્ધ એક્ટર વિહાન માનસુરાને પ્રમાણપત્ર તથા સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું

પટેલ સમાજનું ગૌરવ – રાજકોટ શહેરનો સુપ્રસિદ્ધ એક્ટર 5 વર્ષનો વિહાન માનસુરા ડાન્સ અને એક્ટિંગ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યો છે.
વીહાન પરમ પૂજ્ય જિગ્નેશદાદા ના પણ આશીર્વાદ મેળવી ચૂક્યો છે. તેની કલા ને બીરદાવા માટે ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય કલા સંસ્થા પવિત્ર દેવભૂમિ દ્વારકા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા પ્રમાણપત્ર અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા અધિકારીશ્રી પરશોતમભાઈ કછેટીયાના તથા સંસ્થાની સમિતિ દ્વારા વિહાનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવેલ.

★ઉદય ગુજરાતી લાઈવ ઈન-જૂનાગઢ
●રિપોર્ટર:-હાજાભાઈ ઢોલા(માણાવદર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Us