Thu. Feb 25th, 2021
કોટડી જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ચૂંટણી પ્રચાર પસારના શ્રી ગણેશ

Share this:

વધુ માહિતી માટે અહીંયા આપેલો વિડિઓ પુરો જુઓ

કોટડી જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ચૂંટણી પ્રચાર પસારના શ્રી ગણેશ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવા આગરીયાગામે રાત્રીના
ડોક્ટર કનુભાઈ ક્લસરીયાના અધ્યક્ષ સ્થાને આહીર જ્ઞાતિ વાડી ખાતે યોજાઈ ગઈ સભા
પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમ્મર
અને કનુભાઈ ક્લસરિયાએ સભા ગંજાવી
યુવા ઉત્સાહી અને કાર્યદક્ષ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરની બલ્લે બલ્લે
કોંગ્રેસ પક્ષે ઉભરાયો સ્વયંભુવ જન સેલાબ
સભાની શરૂઆત પહેલા
આવનારા મહેમાનો નું
ગ્રામજનો અને બાલિકાઓ એ સામયયુ કરી
મહેમાનો ને અક્ષત કુમકુમ થી તિલક કરી
સ્વાગત કરવામાં આવ્યું
ત્યારબાદ સભાંમાં ઉપસ્થિત મહેમાનોનું
સ્વાગત પ્રવચન અને સ્વાગત ગીત વગાડી ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું
અને સભાની શરૂઆત કરવામાં આવી
સભાની શરૂઆતમાં જેનીબેન ઠુંમ્મરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ફક્તને ફક્ત લોભામણી જાહેરાતો કરી કરી વીસ વીસ વર્ષ સુધી એકચક્રી શાસન ચલાવનારાને
ઓળખવાનો સમય હવે પાકીગયો છે તેવી ટકોર કરી હતી
ડોક્ટર કનુભાઈ ક્લસરીયાયે
પોતાના પ્રવચનમાં ભજીયા ગમે ત્યાં ખાવા જવા
ભજીયા ખાવા જવામાં શરમનો રાખવી
કારણકે ભજીયા પ્રજાના પૈસાના છે આપણા પૈસાના છે
એટલે ખાવાના તો ખરાજ
પણ મત તો પંજાને જ આપવો
તેવો કટાક્ષ કરવામાં આવ્યો હતો
ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા પોતાના ધારાસભ્ય પદના કાર્યકાળમાં પોતે રાજુલા વિસ્તારના રાજ્યસભામાં
ઉઠાવેલા પ્રશ્નો
તેમજ સેવાકીય કામગીરીની વિશેષ સમીક્ષા કરી હતી
અને કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા આહવાન કર્યું હતું
ટીકુભાઇ વરૂએ કોંગ્રેસની કાર્ય પ્રણાલી અંગે સર્વો સભાજનોને વાકેફ કર્યા હતા
આ તકે ઉપસ્થિત કોટડી જિલ્લા પંચાયત વિસ્તારના સરપંચો તેમજ આગેવાનો કાર્યકરો તેમજ મોટી સઁખ્યા માં ગ્રામજનો હાજર રહ્યા હતા
આ તકે મોટા આગરીયા ગામના નજુભાઈ ખુમાણ.
જાદવભાઈ જાલન્નધરા.
નવા આગરીયાના રાવતભાઈ ખુમાણ.
કચરાભાઈ છોટાળા.
જગુભાઈ ખુમાણ.
વિપુલભાઈ બળદાણીયા.
રૂખડા બાપુની વાવડી ગામના કિશોરભાઈ શેલડીયા.
ધુડીયા આગરીયા ગામના હરેશભાઇ સોલન્કી. જીતુભાઇ. વિપુલભાઈ ભરવાડ. મુનાભાઇ ખુમાણ
એન. એસ. યુ. આઈ. રાજુલાના પ્રમુખ રવિરાજભાઈ ધાખડા તેમજ મોટી સઁખ્યામાં ગ્રામજનો રાજકીય તેમજ સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષ ને ભવ્ય વિજય બનાવવા કામે લાગીગયા હતા
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા દડુભાઇ ખુમાણ અને મિત્ર સર્કલ દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી
ભરતભાઈ ખુમાણ
ઉદય ગુજરાત લાઈવ ઈન અમરેલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Us