Mon. Oct 18th, 2021
દિયોદર એન એચ એમ આરોગ્ય કર્મી 3 દિવસ ની હડતાળ પર ઉતર્યા

Share with:


દિયોદર એન એચ એમ આરોગ્ય કર્મી 3 દિવસ ની હડતાળ પર ઉતર્યા

દિયોદર એન એચ એમ આરોગ્ય કર્મી 3 દિવસ ની હડતાળ પર ઉતર્યા

R T -PCR સહિત સહિત કોરોના ટેસ્ટ બંધ થતાં મુશ્કેલી

દિયોદર તાલુકા ના એન એચ એમ આરોગ્ય કર્મચારીઓ ની માગણી ઓ પરત્વે તે માટે તા ૧૬/૫/૨૦૨૧ થી ૧૮/૫/૨૦૨૧ સુધી હડતાળ ઉપર ઉતરી સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિકારીઓ ને આવેદનપત્ર આપ્યું હતું

નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી આ પોતાની માગણી ઓ સંદર્ભે ત્રણ ત્રણ દિવસ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદીશીત કરી કામગીરી કરી હતી છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આજરોજ દિયોદર ના સામુહિક આરોગ્ય અધિકારી ને આવેદનપત્ર આપી તારીખ ૧૬/૫/૨૦૨૧ થી ૧૮/૫/૨૦૨૧ સુધી ત્રણ દિવસ માટે હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને કોઈપણ જાત ની કામગીરી થી અળગા રહેવા જણાવ્યું હતું જેથી હાલ માં કોરોના ની મહામારી ના કારણે કોરોના ના ટેસ્ટ વેકસીન ની કામગીરી ખોરવાતા દર્દીઓ ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો જેમાં ૨૫ હજાર ઉપરાંત કર્મચારી ઓ કે જે રાજ્ય માં સેવા આપે છે તેઓની પડતર માંગણી ઓના સંદર્ભે તારીખ ૧૨;૧૩;૧૪; તારીખ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવેલ પરંતુ કોઈ ઉકેલ ન આવતા તા,૧૬/૫/૨૦૨૧ થી હડતાળ ઉપર ઉતરી ગયા છે

અહેવાલ વિજુભા વાઘેલા બનાસકાંઠા

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *