Mon. Oct 18th, 2021
જાવલ ગામે છેલ્લા વીસ દિવસથી પીવાનું પાણી ના મલતા ગ્રામજનો દ્વારા ઠાલવ્યો ભારે આક્રોશ

Share with:


જાવલ ગામે છેલ્લા વીસ દિવસથી પીવાનું પાણી ના મલતા ગ્રામજનો દ્વારા ઠાલવ્યો ભારે આક્રોશ

બનાસકાંઠા બેકિંગ

ડીસાના જાવલ ગામે પીવાના પાણીનો કકળાટ..

જાવલ ગામે છેલ્લા વીસ દિવસથી પીવાનું પાણી ના મલતા ગ્રામજનો દ્વારા ઠાલવ્યો ભારે આક્રોશ..

ગામ પંચાયત કચેરી બહાર ગ્રામજનો મોટીસંખ્યામાં પીવાના પાણી માટે એકત્રિત થયાં..

ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રી સામે લગાવ્યા બેદરકારી ના આક્ષેપો..

સરપંચ દ્વારા સાંસદ પરબતભાઇ પટેલ અને ધારાસભ્ય શશીકાંત પંડ્યા નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી..

સરપંચ દ્વારા રજુઆત કરી હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા અપાયું માત્ર આશ્વાસન..

ગ્રામજનો દ્વારા ખરીદી કરી પાણી પીવા મજબૂર બન્યા રોજ બે કિલોમીટર સુધી પાણી માટે વલખાં મારતાં ગ્રામજનો..

ધારાસભ્ય દ્વારા ફાળવેલ પાણીનાં ટેન્કર સરપંચ પોતાના અંગત કામમાં ઉપયોગ કરતાં હોવાના ગ્રામજનોના ગંભીર આક્ષેપો..

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *