Mon. Oct 18th, 2021
ચક્રવાતી વાવાઝોડા તાઉતે બાદ દેશ પર વધુ એક વાવાઝોડા યાસનું જોખમ તોળાય રહ્યું છે.

Share with:


ચક્રવાતી વાવાઝોડા તાઉતે બાદ દેશ પર વધુ એક વાવાઝોડા યાસનું જોખમ તોળાય રહ્યું છે. બંગાળની ખાડીમાં સક્રીય થયેલા વાવાઝોડા યાસને પગલે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયાકિનારાના વિસ્તારો પર જોખમ સર્જાયું છે. આ વાવાઝોડું અહીં ભારે તબાહી મચાવી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખી રેલ્વે દ્વારા 27 મે સુધીની અલગ અલગ સાત ટ્રેન રદ્દ કરવામાં આવી છે. રદ્દ કરવામાં આવેલી ટ્રેનની વિગત નીચે દર્શાવ્યાનુસાર છે. 

  • 25 મે 2021- સુરત, પુરી ટ્રેન
  • 23 અને 24 મે 2021 – અમદાવાદ, પુરી
  • 25 અને 27 મે 2021 – પુરી, અમદાવાદ
  • 26 મે 2021 – પુરી અમદાવાદ
  • 24 મે 2021 – પુરી, અજમેર
  • 25 મે 2021 – અજમેર, પુરી
  • 26 મે 2021 – પુરી, જોધપુર ટ્રેન

વિપુલ મકવાણા અમરેલી

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *