Mon. Oct 18th, 2021
દિયોદર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

Share with:


દિયોદર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે તેવા જ સંજોગોમાં બ્લડ ની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોઈ છે તેવા કઠિન સંજોગોમાં અનેક લોકો રક્તદાન કેમ્પ કરી બ્લડ એકઠું કરી માનવતા મહેકાવી રહ્યા છે તેવી જ રીતે આજ રોજ તારીખ ૨૩/૫/૨૦૨૧ ના રોજ દિયોદર ખાતે આદર્શ હાઇસ્કુલ માં રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું હતું જેમાં અનેક લોકોએ બ્લડ આપ્યું હતું જેમાં દિયોદરમાં આવેલ ધનકવાડાના દિવ્યાંગ રાહુલજી એ પણ બ્લડ આપી કઠિન સંજોગોમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો

અહેવાલ વિજુભા વાઘેલા

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *