Tue. Sep 28th, 2021
બગસરા તાલુકાના પીઠડિયા ગામની વાડી વિસ્તારમાં રહેતા બે ભાઈઓના રહેણાંક મકાનમાંથી અમરેલી એલસીબી પોલીસે રૂ.૧.૭૪ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખસને ઝડપી લેવામાં આવેલ

Share with:


બગસરા તાલુકાના પીઠડિયા ગામની વાડી વિસ્તારમાં રહેતા બે ભાઈઓના રહેણાંક મકાનમાંથી અમરેલી એલસીબી પોલીસે રૂ.૧.૭૪ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખસને ઝડપી લેવામાં આવેલ

બગસરા તાલુકાના પીઠડિયા ગામની વાડી વિસ્તારમાં રહેતા બે ભાઈઓના રહેણાંક મકાનમાંથી અમરેલી એલસીબી પોલીસે રૂ.૧.૭૪ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખસને ઝડપી લેવામાં આવેલ હતો. જયારે બીજા ભાઈને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરેલ હતી.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી એલસીબી પીઆઈ આર.કે.કરમટા, પી.એન.મોરીની ટીમને મળેલ બાતમીના આધારે બગસરાના પીઠવડી ગામના વાડી વિસ્તારમાં રહેતો સંજય ઉર્ફે મનસુખ કાનજી ચૌહાણના રહેણાંક મકાનમાં દારૂની રેડ પાડેલ હતી. રેડ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૫૬૪ કિ.રૂ.૧,૬૯,૨૦૦ તેમજ મોબાઈલ નંગ-૧ સહિત કુલ રૂ.૧,૦૪,૨૦૦નાં મુદામાલ સાથે આરોપીને ઝડપી લેવામાં આવેલ હતો. જયારે સ્થળ ઉપર હાજર નહીં મળી આવેલ અવિંદ કાનજી ચૌહાણને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ હતા.
વિપુલ મકવાણા અમરેલી

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *