Sun. Jun 20th, 2021
સાવરકુંડલા શહેરમાં આવેલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં જયદીપસિંહ ગોહિલનો જન્મદિવસ.

Share with:


સાવરકુંડલા શહેરમાં આવેલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં જયદીપસિંહ ગોહિલનો જન્મદિવસ.

સાવરકુંડલા શહેરમાં આવેલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં જયદીપસિંહ ગોહિલનો જન્મદિવસ.

છે જન્મદિવસની પળો પણ કેવી યાદગાર, વધે નામના આપની એવાં અંતકરણથી આશિર્વાદ.


  • આમ તો પોલીસ તંત્ર એટલે આમ ગણો તો રાતદિવસ સતત રખેવાળી કરતું તંત્ર એમાં તો સૌથી વધારે તો પોતાની ફરજને જ અગ્રતા અપાતી હોય છે. ઘણી વખત તો કોઈ આરોપીની ભાળ મેળવવા શહેર શહેર અને ગામડાઓ પણ ખૂંદવા પડતાં હોય છે. આમ પોલીસ વિભાગનાં કર્મચારીઓને મન પ્રજાની સુરક્ષા અને સુખાકારી કેમ બની રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતાં હોય છે.
    અહીં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયદીપસિંહ બળદેવસિંહ ગોહિલની પણ એ જ કહાની છે.
    ઘણીવાર તો ઘર પરિવારથી દૂર રહીને પણ કાયદો અને અનુશાસન જાળવવા સતત પ્રયત્નશીલ રહેતાં જોવા મળે છે.
    મૂળ ભાવનગર જિલ્લાના ખારડી ગામનાં વતની જયદીપ સિંહ છેલ્લા બે વર્ષથી અહીં સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં પી. આઈ. ના રાઈટર તરીકે ફરજ બજાવે છે.
    તેઓએ ૩૫ વર્ષ પૂર્ણ કરીને આજે ૩૬માં વર્ષમા મંગલ પદાર્પણ કરેલ છે.

  • આમ તો ખૂબ મહેનતું કાર્યનિષ્ઠ અને પ્રેમાળ અને મિલનસાર સ્વભાવ ધરાવતાં હોવાથી પોતાનો વિશાળ ચાહક અને મિત્રવર્ગ ધરાવે છે.
    તેમનાં જન્મ દિવસ નિમિત્તે મિત્રો અને હિતચિંતકો દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
    તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટે તેમનાં મો. ૯૯૨૫૯૬૧૫૦૮ પર શુભકામનાનો સંદેશ પાઠવી શકાય છે.
    તેમનાં આ જન્મ દિવસે ઈશ્ર્વર તેમને દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન અર્પે અને તેઓ પ્રગતિના શીખરો સર કરી યશ પ્રાપ્ત કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સહ..

બ્યુરો અમરેલી:યોગેશ ઉનડકટ સાવરકુંડલા મો:93770 74192

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *