Sun. Jun 20th, 2021
સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં તેમજ દાહોદ જિલ્લા વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં ફતેપુરા સરકારી હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું

Share with:


વધુ માહિતી માટે અહીંયા આપેલ વિડિઓ પર ક્લિક કરી વિડિઓ જુઓ
સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં તેમજ દાહોદ જિલ્લા વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં ફતેપુરા સરકારી હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું

સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં તેમજ દાહોદ જિલ્લા વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં ફતેપુરા સરકારી હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું

આજે તારીખ 5 જૂન 2021 અને શનિવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ન ને સાંસદ જશવંતસિંહ ભાભોરની સાંસદ નિધી ગ્રાન્ટ માંથી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ફતેપુરા સરકારી હોસ્પિટલને એક અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ આમલીયાર તેમજ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન સહિત ફતેપુરા તાલુકા ભાજપના વિવિધ કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ફતેપુરા તાલુકાના સરકારી હોસ્પિટલ ખાતે સાંસદ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું

તેમજ રાશન કીટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું

આમ આજે તારીખ 5 જૂન 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલને સાંસદ જશવંતસિંહ ભાભોર ના અધ્યક્ષ સ્થાને તેમજ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર ની ઉપસ્થિતિમાં ફતેપુરા સરકારી હોસ્પિટલને એક અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

રીપોર્ટર કિશોર ડબગર

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *