Wed. Dec 1st, 2021
સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા ખાતે ફતેપુરા યુવા પત્રકાર કિશોર ડબગર અને ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા ઉપ-પ્રમુખ આજે પ્રથમ ડોઝ લીધો

Share with:


વધુ માહિતી માટે અહીંયા આપેલ વિડિઓ પર ક્લિક કરી પુરો વિડિઓ જુઓ
સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા ખાતે ફતેપુરા યુવા પત્રકાર કિશોર ડબગર અને ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા ઉપ-પ્રમુખ આજે પ્રથમ ડોઝ લીધો

દાહોદ જિલ્લામાં 18 પ્લસ 44 નું વેક્સિનેશન અભિયાન અંતર્ગત ફતેપુરા રેફરલ હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા ખાતે ફતેપુરા યુવા પત્રકાર કિશોર ડબગર અને ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા ઉપ-પ્રમુખ આજે પ્રથમ ડોઝ લીધો હતો અને સૌવું ગ્રામજનોને આગ્રહ છે કે વેક્સિનેશન જરૂરથી કરાવો જેથી આપણે સૌવું સુરક્ષિત રહી શકે
કોરોના મહામારી ને નિષ્ઠઅને નાબૂદ કરી શકીએ
રિપોર્ટર કિશોર ડબગર

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *