Tue. Sep 28th, 2021
ધારી માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાઈ મંદિર ખાતે અને સરદાર નગર મા  વૃક્ષારોપણ કરવા મા આવ્યુ

Share with:


ધારી માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાઈ મંદિર ખાતે અને સરદાર નગર મા  વૃક્ષારોપણ કરવા મા આવ્યુ

ધારી ના જોશીબાગ માં વિશ્વ પરિયાવરણ દિવસ નિમિત્તે
ભારતીય જનતા પાર્ટી ના તાલુકા મંત્રી
યોગ કોચ, દુર્ગાસેના અને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ જીલ્લા મહિલા પ્રમુખ હિનાબેન રાવલ તેમજ ધારી તાલુકા મહિલા મોરચા પ્રમુખ પુનમબેન મકવાણા ની ઉપસ્થિતિમાં


નહેરુ યુવા કેન્દ્ર અમરેલી મિશન ગ્રીન અગેન દ્વારા અને સાંઈ મંદિર ટ્રસ્ટ, RSS,વન વિભાગ, હોર્ન બિલ નેચર કલબ ના સહયોગ થી સાઈ મંદિર ખાતે અને સરદાર નગર મા વૃક્ષારોપણ કરવા મા આવ્યુ


સાંઈબાબા મંદિર માં દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા કોરોના ની મહામારી ઉપયોગી લીમડો વડલો પીપળો ઉંબરો જેવા અનેક વૃક્ષો તથા તુલસીના રોપા પણ પુરા સ્ટાફ સાથે ભેગા મળી ને વાવવા મા આવ્યા અને તેમનું જતન કરી ઉછેર કરવાનો દ્રઢ નિર્ણય કરવામાં આવ્યો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્ર શક્તિ એકતા મંચ
ને વૃક્ષો ને જતન કરવા ની પ્રતિજ્ઞા લીધી હતી.

બ્યુરો રીપોર્ટ…. ભરતભાઈ ખુમાણ અમરેલી

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *