Sun. Jun 20th, 2021
બનાસકાંઠા માં વધુ સાત બોગસ ડોકટર ઝડપાયા…

Share with:


બનાસકાંઠા માં વધુ સાત બોગસ ડોકટર ઝડપાયા…

અંબાજી ના કોટેશ્વર થી એક બોગસ ડોકટર ઝડપાયો..

અંબાજી પોલીસ એ બોગસ ડોકટર ને ઝડપી કાર્યવાહી હાથ ધરી..

ભીલડીના નવા નેસડા ગામથી બોગસ તબીબ ઝડપાયો..

ભીલડી પોલીસ એ બોગસ તબીબ ને ઝડપી કાર્યવાહી હાથ ધરી..

થરાદ માંથી પશ્ચિમ બંગાળ નો બોગસ તબીબ ઝડપાયો..

ગામડાઓ માં હાટડીઓ ચલાવતા તબીબો પાસે પોલીસની લાલઆંખ..

સમગ્ર જિલ્લામાં પોલીસ એ છાપા મારી સાત સામે કાર્યવાહી હાથ ધરી..

એહવાલ વિજુભા વાઘેલા બનાસકાંઠા

બનાસકાંઠા માં વધુ સાત બોગસ ડોકટર ઝડપાયા…

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *