Tue. Sep 28th, 2021
નિર્માતા ભગુભાઈ વાળા ની મહેમાન બની કચ્છ ની કોયલ એવી લોકપ્રિય ગાયિકા. જ્યોતિકા આહિર

Share with:


નિર્માતા ભગુભાઈ વાળા ની મહેમાન બની કચ્છ ની કોયલ એવી લોકપ્રિય ગાયિકા. જ્યોતિકા આહિર
વધુ માહિતી માટે અહીંયા આપેલા વિડિઓ પર ક્લિક કરી પુરો વિડિઓ જુઓ


તા.૭/૬/૨૦૨૧
નિર્માતા ભગુભાઈ વાળા ની મહેમાન બની કચ્છ ની કોયલ એવી લોકપ્રિય ગાયિકા… જ્યોતિ કા – આહિર…
આજ રોજ તા.૭/૬/૨૦૨૧ નાં રોજ બે દિવસ માટે” વિશ્વાસ ફિલ્મ્સ” ગીર સોમનાથ નાં નિર્માતા ભગુભાઈ વાળા ની ખાસ મહેમાન બન્યા હતા અને તેમનાં પાંચ સોંગ માં પોતાનો કંઠ આપવા વેરાવળ નાં ખ્યાત નામ એવા પ્રભૂ- ધન રેકોર્ડીંગ સ્ટુડિયો ખાતે બે દિવસ સુધી આ ગીતો માં પોતાનો કંઠ આપીને દર્શકો માં એક અનેરું આકરષણ ઊભું કર્યું હતું આ પાંચ ગીતો માં કર્ણ પ્રિય અને સુમધુર સંગીત પ્રભૂ- ધન રેકોર્ડીંગ સ્ટુડિયો નાં માલિક એવા પ્રદ્યુમન ચોરવડી એ પૂરું પાડેલ હતું ત્યારે વિશ્વાસ ફિલ્મ્સ નાં નિર્માતા ભગુભાઈ વાળા તરફ થી ગાયિકા જ્યોતિ કા આહિર તથા સ્ટુડીયો નાં માલિક એવા પ્રદ્યુમન ચોરવાડી નું નિર્માતા ભગુભાઈ વાળા વરદ હસ્તે સન્માન પત્રો એનાયત કરી ને સન્માનીત કરવામાં આવીયા હતા એમ યુનિટ નાં પ્રોજેકટ મેનેજર અને ડાયરેક્ટ એવા અભિનેત્રી ધારા પટેલ ની યાદી માં જણાવાયું છે…

બ્યુરો રીપોર્ટ….. ભરતભાઈ ખુમાણ ઉદય ગુજરાતી લાઈવ ઈન અમરેલી

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *