Wed. Dec 1st, 2021

Category: News

કોરોના મહામારી સામે લડવા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ મેડિકલ સંસાધનો ફાળવ્યા૭.૫૦ લાખનું એક એવા રૂ. ૩૭.૫૦ લાખના પાંચ અધ્યતન વેન્ટીલેટર દર્દીઓ માટે આશીર્વાદરૂપ

કોરોના મહામારી સામે લડવા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ મેડિકલ સંસાધનો ફાળવ્યા ૭.૫૦ લાખનું એક એવા રૂ. ૩૭.૫૦ લાખના પાંચ…

બગસરા તાલુકાના પીઠડિયા ગામની વાડી વિસ્તારમાં રહેતા બે ભાઈઓના રહેણાંક મકાનમાંથી અમરેલી એલસીબી પોલીસે રૂ.૧.૭૪ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખસને ઝડપી લેવામાં આવેલ

બગસરા તાલુકાના પીઠડિયા ગામની વાડી વિસ્તારમાં રહેતા બે ભાઈઓના રહેણાંક મકાનમાંથી અમરેલી એલસીબી પોલીસે રૂ.૧.૭૪ લાખનાં વિદેશી દારૂ સાથે એક…

તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂઓને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા રૂપિયા 105 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂઓને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા રૂપિયા 105 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરતા…

આજ રોજ હરેશભાઈ મકવાણા (આર્મી) ના જન્મ દિવસ નીમીતી ભવ્ય ફ્રી નિદાન કેમ્પ યોજાયો

આજ રોજ હરેશભાઈ મકવાણા (આર્મી) ના જન્મ દિવસ નીમીતી ભવ્ય ફ્રી નિદાન કેમ્પ યોજાયો આજ રોજ ઈન્ઙિયન આર્મી મા ફરજ…

ડીસાના બાઈવાડા થી કંસારી રોડ પર થયો અકસ્માતબાઈક અને મારુતિ કાર વચ્ચે સર્જાયો અકસ્માત બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો હતો

બ્રેકિંગ બનાસકાંઠા ડીસાના બાઈવાડા થી કંસારી રોડ પર થયો અકસ્માત બાઈક અને મારુતિ કાર વચ્ચે સર્જાયો અકસ્માત બાઈક ચાલકને ગંભીર…

દાહોદ નગરમાં આગામી ૪ જુન સુધી રાત્રી સંચારબંધી સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે

જિલ્લા માહિતી કચેરી, દાહોદદાહોદ નગરમાં આગામી ૪ જુન સુધી રાત્રી સંચારબંધી સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશેનગરમાં સવારના ૯ થી…

દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલી કામગીરીની અધિકારીઓ દ્વારા ચકાસણી કરાઇ

દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલી કામગીરીની અધિકારીઓ દ્વારા ચકાસણી કરાઇ૦૦૦વિવિધ ગામોમાં ૧૭૦ થી પણ વધુ સ્થાનોએ તળાવો, કુવા,…

સાંપ્રદાયિકતા ના દયત્ય ને નાથતો પાલક પિતાવીરભૂમિ સૌરાષ્ટ્રના સપૂત એવા અમરેલી જીલ્લાના બાબરા ગામના યુનુસભાઈ ચુડેસરા

સાંપ્રદાયિકતા ના દયત્ય ને નાથતો પાલક પિતા વીરભૂમિ સૌરાષ્ટ્રના સપૂત એવા અમરેલી જીલ્લાના બાબરા ગામ ના યુનુસભાઈ ચુડેસરાકે તેઓની બાજુમાં…

રાજુલા જાફરાબાદ અને ડેડાણ પંથક ના વાવાઝોડા માં અસરગ્રસ્તો ને ચોટીલા રાજવી ખાચર પરીવાર દ્વારા રાશન કિટો વિતરણ કરવામાં આવી.

રાજુલા જાફરાબાદ અને ડેડાણ પંથક ના વાવાઝોડા માં અસરગ્રસ્તો ને ચોટીલા રાજવી ખાચર પરીવાર દ્વારા રાશન કિટો વિતરણ કરવામાં આવી.-…